રૂમાલ આંખના આંસુ લૂછે છે, જ્યારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે
આપતા પહેલા એકવાર વિચાર કરવો, લેતા પહેલા બે વાર વિચાર કરવો અને માંગતા પહેલા હજારવાર
બંધ આંખે હું ચાલતો નથી, સબંધો વીશે હું કંઈ જાણતો નથી, હસીને લોકોને મળવું મારો શોખ છે, મળ્યા પછી
કોઈ મને ભૂલી જાય એ વાત હું માનતો નથી.
જીવનમાં એક ખભો એવો હોવો જોઈએ જ્યાં માંથુ મુકીને રડી શકાય
પ્રેમ અને પાણી આપમેળે પોતાનો રસ્તો કરી લે છે.
.
No comments:
Post a Comment